બોન્ડ ઇટ,બિયોન્ડ ઈમેજીનરી ♥

મારી આંખો બંધ હતી અને મને કઈક  અવાજ આવતો હતો,કદાચ દિવાળી આવાની છે એટલે છોકરા ફટાકડા ફોડતા હશે
અચાનક  મને લાગ્યું કે માર હાથ ખોટા પડી ગયો છે અને મેં તરત આંખો ખોલી
હું એક રૂમ માં બેઠો  હતો અને મારા હાથ  બંધાયેલા  હતા અને મારી પાછળ  દીવાલ હતી અને આજુ બાજુ બીજા માણસો
મેં મારી ડાબી બાજુ જોયું તો એક માણસો સુતો હતો મેં જમણી બાજુ જોયું…એ વ્યક્તિ મનેજ તાકી રહ્યો હતો
અહિયાં શું થાય છે? મેં એને પૂછ્યું, જવાબ દેવાને બદલે એ મારી સામું જોયને હસ્યો
પાગલ તો નથી ને તમે,અપણે  લોકો આતંકવાદી ના બંધક છે,લાગે છે માથા પર સારું આવું લાગ્યું છે,તમે તો હતા જે લડવા ગયા હતા.
મેં મારા માથા પર હાથ મુક્યો ત્યાં સુકાયેલું લોય હતું
જો દોસ્ત ૨ દિવસ થવા આવ્યા છે સરકાર અપને છોડાવી શકવાની નથી અને એ એક વાસ્તવિકતા છે.
હું એની  વાત સંભાળતો હતો અને વિચારતો હતો કે પેલા શું  થયું હતું,હું અહિયાં કેમ પહોચી ગયો મને યાદ નથી આવતું.
એ યાદ કરવા થી કઈ નથી થવાનું,ભૂતકાળ માંથી બહાર આવો અને અત્યારનું   વિચારો અને એણે  મારા હાથ પર બાંધેલા દોરડા છોડી નાખ્યા
પણ તમે કેવી રીતે….
હું ચોર છુ,મેં આમાં p .HD કરેલું છેતો  હવે આપણે  શું કરશું?અહિયાં થી બહાર કેમ નીકળી શકીશું ?
ઈમ્પોસીબ્લે છે આપડે બસ ભગવાન પર ભરસો રાખવો પડશે અને એણે મને ફોને આપ્યો
લે આ ફોને તારી વાઈફ ને કે ગર્લ ફ્રેન્ડ ને ફોન કરદે કે તું એને પ્રેમ કરે છે  કેમકે આપણે અહિયાં મરી ગયા તો…એની અધૂરા વાતે મારા શરીર મા કંપારી લાવી દીધી
મેં ફોન હાથ માં લીધો…ના હું એને ફોન નાહી કરું એતો બસ ટાઈમપાસ હતી અને મેં અને ફોન પાછો આપ્યો.
મારે આવું કોઈ નથી
તો કોઈની પાસે માફી માંગવી હોય તો માંગી લે,હું ફોન સામે જોતો હતો પણ મારા મગજ મા ધમસાણ ચાલી રહ્યું હતું અને હરેક યુદ્ધ એની પાચળ માત્ર આંસુ જ મૂકી જાય એમ મારી પાપણ ભીની થય

હા મારે કોઈક પાસે માફી જરૂર માંગવાની છે અને મને અચાનક આ છોકરી નો ચેહરો યાદ આવ્યો
મારો પેહલો પ્રેમ હતો એ,એ મને હદ થી વધારે પ્રેમ કરતી પણ મારી નજર તો ક્યાંક બીજેજ જતી હતી
હું બીજું છોકરીઓ પાછળ  પડી ગયો અને..મેં નંબર ડાયલ કર્યો અને સામે થી એક મીઠો અવાજ આવ્યો

મેં તરત કીધું મારી પાસે સમય નથી અને મને ગમે ત્યારે મારી નાખશે

હું બસ કેવા માંગતો હતો કે હું તને સાચો પ્રેમ કરતો હતો અને મેં તારી સાથે ખોટું કર્યું હતું
કદાચ એટલેજ મારે આવો દિવસ જોવાનો વારો આવ્યો છે
I AM SORRY મને માફ કરી દેજે ,હું લાયક્જ નતો તારી માટે
“આ વાત પેલા નાતી કેવતી?” મને એના ડુસકા અનુભવતા હતા.
ના કેમકે જયારે મૌત સામે દેખાય અને જેની સૌથી પેલા યાદ આવે અનેજ તમે સાચો પ્રેમ કરતા હો
અને રૂમ નું બારણું ખુલ્યું.બે આતંકવાદી આવી ને બોલ્યા
आपकी सरकार को हमारी मांगे पूरी करने में कुछ ज्यादा ही वक़्त लग रहा हे सायद तुम मेसे कोई हमारी मदद कर सके
અને અણે મનેજ ઉઠાવ્યો અને બીજા રૂમ માં લયગયા
મારા મોઢા પર પટ્ટી મારી
અંદર એક કામેરો  હતો,શું આ મને મારી નાખશે અને મારી નજર એક ચમકતા ચાકુ ઉપર પડી
મને નીચે બેસાડ્યો અને ઉર્દુ માં કૈક બોલવાનું ચાલુ કર્યો
હું બસ એટલોજ વિચાર કરતો હતો કે હું અહિયાં થી બચી જાવ તો હું એની પાસે જાયને માફી માંન્ગીસ
અને એં ચાકુ મારા ગળા પાસે ગોઠવાયું મેં આંખો બંધ કરી
ધીરે થી બોલ્યો i love you અને….
અને મારી આંખો ખુલી ગય.મારી સામે કેટલાક લોકો જોતા હતા
મને બેઠો કર્યો અને કીધું કે congratulation તું લોયલ  છો અને મેં એને રૂમ ના એક ખૂણા મા છલકતી પણ ખુશ જોય અને એક પળ ની રાહ જોયા વગર એ મને ભેટી ગય.

અને મારી બાજુ માં જે બઠો આ કામેરા સામે બોલતો હતો
પ્રેમ સાચો હોય તો આખરે મળી જાય આ હતું ઇમોસનલ અત્યાચાર ઇન્સેપ્સ્ન સ્પેશિઅલ

 

 

 

Advertisements

2 thoughts on “બોન્ડ ઇટ,બિયોન્ડ ઈમેજીનરી ♥

  1. વાહ, ઈનસેપશન તો મારું પણ પ્રિય મુવી. ખૂબ સુંદર લખો છો, તમારા એક પછી એક પોસ્ટ વાંચતો ગયો અને આનંદ લૂંટતો ગયો…મોજ પડી

    • એ મુવી જોયને મારા વિચારો મા હું એવો ખોવાણો કે જાણે વમળ હોય..આખરે આવું કૈક બહાર આવ્યું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s