વિચારો નું બહારવટીયુ

ના હું કોઈ બહારવટે નથી ચડ્યો
ના હું સત્યગ્રહી છુ ના આંતકવાદી
હું તો બસ એક ને એક વસ્તુ વાંચી,એકજ ફિલ્મ ને અલગ અલગ વાર બનતી જોય કંટાળી ગયલો દર્શક કે વાંચક છુ
ઘણા વર્ષો પેહલા ચોપડી માં એ વાંચેલું

ચીલે ચીલે ગાડી ચાલે,ચીલે ચાલે કપૂત
પણ ચીલે ના ચાલે એ,ઘોડા સિંહ ને સપૂત

કેવાનો મતલબ એ છે કે બવ સીધા રસ્તે વિચારી લીધું
બવ જોય લીધું સીધી સાધી લવ સ્ટોરી એને નવા સાસુ વહુ ના પેતરા
મારું બહારવટું છે સીધા રસ્તે ચાલવા વાળા ઉપર
બરસો સે ચાલી આતી હે કહાની વાળા વિરુધ
આ ઉમર સુધરવાની નહિ બગડવાની છે.
આ  બ્લોગ માં હમેશા સીમારેખા ની બહાર ના વિચારો હસે
અહિયા તમને જીવની ઊંડાઈ નહિ પણ છીછરા પાણી ની સુંદરતા જોવા મળશે
અહિયા ગંદી પોલીટીક્સ નહિ પણ પોલી સ્ટ્રો થી  જિંદગી ની મજા લેવાની છે છેલે સુધી ચૂસી ને

કેમકે અ દુનિયા સીધે રસ્તે ચાલવા વાળાઓને જીવા નથી દેતી એટલે દુનિયા ના કાન અમળી ને એને સમજવું પડે છે,બોમો પડી ને નથી સાંભળતી એને ધડાકા કરવા પડે છે,હાથજલો તો નથી સાંભળતી જાપાટ મારવી પડે છે,ગમે તેટલા ચાંપલા ઘસી લ્યો પછી એક વાર જોડું મારસો તોજ સમજશે
તમે સત્યાગ્રહ કારસો તો એ સંસદ માં હંસી કાઢશે ,તમે સામે થસો તો તમને ભ્રસ્ટ સાબિત કરશે સાચું કીધું હતું કોઈકે.”બાપુ એટલે જીત્ય કેમકે સામે અંગ્રેજો હતા,અત્યારના રાજનેતા હોત તો બાપુ પોરબંદર માં દુકાન નાખી ને બેસી ગયા હોત”

ના આજ ની પ્રજા ને ચુપ બેસતા નથી આવડતું એટલેજ અ વાસ્તવિક દુનિયા ને ફેસ કરવાને બદલે ફેસબુક માં પડ્યા હોય છે નહિ?
કડવું લાગ્યું તો ગળે ઉતારો,તીખું લાગ્યું તો સહન કરતા સિખો કેમકે બહારવટિયાઓ નો ધર્મ નથી હોતો કોઈ જાતી નથી હોતી કોઈ રંગ નથી હોતો કોઈ પક્ષ નથી હોતો

આ છે મારું બહારવટું

pinakin joshi

Advertisements

8 thoughts on “વિચારો નું બહારવટીયુ

 1. Gr8 , Pinakin.
  good to see you socially active.(over fb & blog )
  Really nice & aptly written..
  plz try to share your views on movies , music & games ( I remember the times when we used to discuss these stuffs for hours :)).

  regards. 🙂

 2. મારા બ્લોગની મુલાકાત માટે આભાર !
  બહારવટું સાચું પણ શ્રી મેઘાણીજીના ‘સોરઠના બહારવટીયા’ને યાદ કરી આગળ વધશો તો બીજાને પણ કંઈક મળશે.
  મળતા રહીશું.
  હા ! હું નવું કશું આપતો નથી, બધા બધું જ જાણે છે, ફક્ત અંદર ‘ખાંખાખોળા’ કરવાની જરુર છે.
  જયશ્રી કૃષ્ણ !

  • ખુબ ખુબ ધન્યવાદ સર
   આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી એ બદલ અભાર
   મેઘાણીજી ના બહારવટા ને તો ની પહોચાય..
   પણ કોશીસ કરીસ કે બધાને ગમે

 3. તમારા બહારવટામાં થોડાક પ્રદેશ વધારો તો?
  ગુજરાતી લોકોને ઈમ સં કે, સાહિત્યની વાત્યું કરીએ એટલે આપડો ઓરો પડે ! આ જણ બી એ ચાળે ચઢેલો . પસેં કબર પડી કે, ઈ ચીલો આખું ગાડું ગરકી જાય એટલો ઊંડો થયેલો ; અને આ જણ એમાં એવો ગરક્યો, એવો ગરક્યો કે ગુમનામ બની જ્યો.
  અને એ ટનલમાંથી બહાર આવ્યો તો ઘણી બધી, અવનવી દશ્ય દેખાણી.
  તમને એ દશ્ય ભાળવી હોય તો ઈમેલ કરજો. દેખાડી દે’શ !
  અને…..
  ગેરન્ટી .,….. પસ્તાવાનો વારો નૈ આવે !
  કારણ?


  બીજો કોઈ ગુજરાતી ભાયડો કે બાયડી ન્યાં કણે ફરકે ઈમ નથ !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s