જીંદગી પફ જેવી છે

જીંદગી પફ જેવી છે
જયારે ખાવા નું શરુ કર્યે ત્યારથી આપડે રાહ જોતા હોયે એનો અસલી સ્વાદ માણવાનો
એક વિશ્વાસ હોય છે એના આવાનો
અને જયારે એના એક કોળીયે તમને એનો અસલી સ્વાદ માણવા માળે છે ત્યારે પેલા કરેલો ઇન્તેજાર મીઠો લાગે છે
કોઈને ખારી ની કીમત નથી હોતી ખાલી મસલા ની હોય છે,ખારી ના પોપડા તળે રહ્લેલો મસાલો એ જીંદગી ના સારા પળો જેવો છે
ખરાબ સમય એ ખારી ના પોપડા જેવો છે જેનો સ્વાદ નથી લેવો છતાં લેવો પડે છે
ખરાબ સમય ના ગર્ભ માં નારિયેલ ના મીઠા પાણી જેવી યાદો હોય છે
મને સમોસું વધારે ગમે છે,ગેરેંટી તો ખરી કે અંદર કૈક હસે(બાંયધવે ઘણા પફ માં અંદર કાય નથી આવતું એ જાત અનુભવ પરથી કહું  છુ)
માત્ર એક પાતળું પડ અને બધું તમારી સામે,એ મને ખુલી કીતાબા જેવા લોકો ની યાદ અપાવે છે
માત્ર એક પાતળું પડ અને એના દિલ ની વાત તમારી સામે

મિક્સ વેજીટેબલ નું શાક સૌથી ઇન્ટરેસટીંગ હોય છે
કેટલુંક ભાવતું અને કેટલુંક અણગમતું ભેગું કરી આવી એટ્રેક્ટિવ રીતે મુકે છે ખાવાનું મન થાય
અને જોયને ડિપ્લોમેટ યાદ આવે છે,સામે વાળા ને ના ગમતી હોય આવું કામ પણ થોડાક ગમતા કામ ની લાલચ આપી કરાવી લય છે.(નાનો હતો ત્યારે દુધી બટેટા ના શક માં દુધુ ના ભાવતું,તો બેન કેહતી  કે દુધી તો બટેટા નો ભાઈ છે અને હું ખાતા સીખી ગયો)
શેરડી નો રસ મને બવ ભાવે પણ પીધા પછી પેટ્રોલ જેવો ધરખમ ભાવ વધારો સાંભળી મોઢું બગડી જાય,એ આવા મિડલ ક્લાસ માનસ જેવું છે જે સંસાર અને નોકરી બંને વચ્ચે પીસાય છે,છતાં પોતાની ફેમેલી ને મીઠા રસ ની જેમ સમય આપે છે
સિગરેટ મને નથી ગમતી,સાલું એટલું ખર્ચી ને ધુવાડોજ ખાઢવાનો ને
આમાં શું મજા છે એ મને સમજાતી નથી
ભ્રષ્ટાચાર,કાળું નાળું ,ત્રાસવાદ એ સિગરેટ જેવી છે,અને આપણે અંદર લયે છીએ
એક કાને સાંભળી અન્દેખું કરીએ છીએ અને ધુંવાડા ની જેમ ભાર કાઢીએ છીએ
બેફીકર થયને જેમ એની અપડા જીવન પર કઈ અસરજ નહિ થાય
પણ એ તમારી અંદર ને અંદર તમને કોરે છે અને આખરે કેન્સર થી મારે છે

અ જીંદગી સાવ સિમ્પલ છે,એને ફિલોસોફી ના તણાવાના થી અઘરી ના બનાવો

તમારી અંદર એક ડાયના સોર છે જે બહાર કુદી ને ત્રાડો નાખવા માંગે છે,બસ અને પોતાના ડર થી તમે રંગ બદલતો કન્ચીડો બનાવી દીધો છે

Advertisements

2 thoughts on “જીંદગી પફ જેવી છે

  1. hey pinakin,
    title j mast chhe ghana kechhe jindgi aam ne jindgi tem u know philosophic types… this is something new jindgi paff jewi chhe 🙂 ( e vastu alag aava article thi bhukh lagi jay ) but fabulous , you have something awesome about writing 🙂 its always pleasure to read ur blogs ❤

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s