ભૂતકાળ ના પડઘા,ભવિષ્ય ના રણસિંગુ

આ પૃથ્વી ના પેટાળ માં કે અવકાશ ના અંધારા માં જેટલા રાઝ નહિ હોય એટલા હરેક માનવ ના મન માં છુપાવેલા હસે,માનવ ઇતિહાસ ના કેટલાક ખોવાયેલા પાનાઓ ઓમાં કેટલાક લખેલી હકીકતો એના કેહવા વાળા સાથેજ ચાલી ગય.કેટલીક ઘટનાઓ જે માનવ ઇતિહાસ ની સિકલ બદલાવી ગય છતા એના પર પડદો પાડી દેવા માં આવ્યો,એક લોખંડી પડદો.

રશિયા ૧૯૨૧

અહિયા ભયાનક નજરો છે,વ્રુક્ષો અની જગ્યા એ થી ઉખડી અને ફેકાય ગયા છે,જે મજબુત હતા એ બળી ગયા છે અને બધા એક કેન્દ્ર થી વિરુધ દિસા માં પડી ગયા છે,આ જરૂર કોઈક અમાનવીય ઘટના હસે-લીએઓનીડ ફૂલકી, રશિય વૈજ્ઞાનિક

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ૧૯૨૨

મિસ્ટર ટેસ્લા સુ તુંગસ્કા પ્રલય ની પાચળ તમારો હાથ છે?

મેં તો એનુ નામ પણ પેલી વાર સાંભળ્યું છે

પણ સર તમારું વર્ડનકલીફ જે તમે બિન તારીય સંદેશ માટે બનાવેલું ત્યારે તમે એમ પણ કહેલું કે ભવિષ્ય માં એનો ઉપયોગ યુદ્ધ માં હથિયાર તરીકે થશે?

તમારો મતલબ છે મારી ટેલી ફોર્સે થિઅરી?ના હજી એના પ્રયોગો ચાલે છે અને હું નથી માનતો કે તુંગસ્કા કે જે પણ તમે કહો છો આવું મારી ટેલી ફોર્સે થિઅરી થી થયું હસે કેમકે રશિયન લોકો માં એટલી અક્કલ નથી.થેન્ક યુ

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ફેબ્રુઆરી ૨૦ ૨૦૦૮

અમરીકા એ યુએસએસ લેક ઈરિયા થી મિસાઇલ વડે જાસુસી સેટેલાઇટ તોડી પડ્યો

આવું કેવાય છે કે એની પાચળ એક નવુંજ પ્રોટોટાય્પ હથિયાર ના પરિક્ષણ નું હેતુ હતું

પણ સરકાર એની વિશે કઈ બોલવા નથી માંગતી.

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ૨૧ જુન ૨૦૧૩

આજે કેટલાય દિવસ થી ડરાવતી ઘટના નો ડર ટળી ગયો છે

ઈનટરનેશનલ સ્પેસ સ્ટેસન ની ગડબડી થી પૃથ્વી ની ભ્રમણ કક્ષા માં આવી જમીન પર ટકરાવ ની બીક નથી રહી અમેરિકા એ પોતાના એક નવાજ પ્રોટોટાય્પ હથિયાર જે ટેસ્લા ના ટેલી ફોર્સે થિઅરી થી ચાલે છે એના વડે એને ઉડાડી દીધો,વર્ષો પેલા કેવાતું હતું કે આવાજ હથિયાર ની ગડબડી થી તુંગસ્કા માં એક ઘટના બની હતી પણ એનો કોઈ પાક્કો પુરાવો નાતો મળ્યો,આમતો એમ પણ કેવું હતું કે એન્ટી મેટર,ઉલ્કાપાત,કુદરતી નાઈટ્રોજન વિસ્ફોટ,બ્લેક હોલ અને અહિયા સુધી કે પરગ્રહવાસી પણ શંકા હતી

તમારો મતલબ છે અ ટેક્નોલોજી તમારી છે?

વર્ષો પેહલા એક યુધ્ માં અમે એ જીતેલી છે,અમારા એક યોદ્ધા હાર્મિસે એને ચકાસવા પૃથ્વી સુધી આવ્યો હતો.

એક મીનીટ હાર્મિસ તો ગ્રીક દેવતા છે તો..

અમારા લોકો ને ભગવાન બનવાનો શોખ હતો એટલે વર્ષો થી એ બધા પ્રથ્વી પર આવતા

ત્યારે રોમનો નું રાજ્ હતું અને અમારા યોદ્ધા એમના દેવતા હતા,અમારી ટેકનોલોજી અમને માટે ચમત્કાર હતી.

તો હવે પ્રોબ્લમ સુ છે?

૧૯૦૮ ના ધડાકા પછી એ લોકો પૃથ્વી પર આવ્યા હતા જેની પાસે થી અમે જીતેલી પણ અમને ખાલી  હાથે પાછુ જવું પડ્યું,આવખતે એ પાછા આવશે,અખા બ્રહ્માંડ માં એમની જેવા ખૂનખાર કાતિલ ક્યાય નથી,આપડે જંગ માટે તૈયાર રેહવું જોયે કેમકે આવખતે અમને ખાલી હાથે જવું પસંદ નહિ પડે

હું છુ ઓપ્ટીમસ પ્રાયમ અને હું ધરતી થી,ધરતી ના લોકો વતી તમને સંદેસો મોકલું છુ કે તમે જ્યાં કાય પણ હો અમારી સાથે ચાલો,

કેમકે લડાય ના તણખા વેરાય ચુક્યા છે

(આ કદાચ માયકલ બેય ને પ્રેરણા આપી સકે)

Advertisements

4 thoughts on “ભૂતકાળ ના પડઘા,ભવિષ્ય ના રણસિંગુ

  1. ખુબ જ સરસ પ્રયત્ન, માયકલ બે ને ચોક્કસ પ્રેરણા મળે તેમ છે. અરે એકાદું સારું બોલીવુડ મુવી પણ બની જ સકે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s