ડાર્ક નાઈટ રાઈસ-મારો પ્રતિભાવ

કેટલાક લોકો બસ દુનિયાને સળગતી જોવા માગે છે
-ટોમ હાર્ડી(બેન વિષે એક ઇન્ટરવ્યું માં)

બેટમેન
જયારે એ નામ કાન પર પડે ત્યારે એક કાળા નકાબ માં ચામાચીડીયા ની ટોપી માં એક ગંભીર મુખ મુદ્રા વાળા માનસ ની છબી મગજ માં

આવી જાય,એક હિરો કે જે કાળા નકાબ ની પાછળ એક અંધરા માં ડૂબેલો ટ્રેજેડી ના પાસ્ટ વાળો કે જે મહા માનવ થી ઉપર એક

સિમ્બોલ બની ચુક્યો છે

વાત કર્યે ફિલ્મ ની તો શરૂઆત જ મહાનાયક ના મહા ખલનાયક થી થાય છે
અહિયા પણ જોકર ની જેમ વાત એક પ્લાન નિજ હોય છે,એક સારા પ્લાન થી વિશેષ ગેરેન્ટી બીજી કઈ પણ નથી
(જોકર સાથે સરખાવાનું એકજ કારણ છે,એના જેટલો કોઈ પણ બેટમેન ને હેરાન નહિ કર્યો હોય)

નોલાને હર ફિલ્મ માં બેટમેન ની આકરી પરિક્ષા લીધી છે
ભલે એ રાસ અલ ગુલ ની ડર ની હોય કે
જોકર ની માંઈન્ડ ગેમ હોય
પરિક્ષા હમેશા આકરી થાય છે
પણ આવખતે એ બધાથી દુર શાંતિ થી અજ્ઞાત વાસ માં બેઠો છે જ્યાં લોકો મેં આવી વાયકા છે કે અન લાંબા નખ અને મોઢા પર લાંબા

ચીરા છે

પણ બેટમેન ને બહાર આવું પડશે
ચામાંચીડ્યા ને એના દર માંથી કાઢવા જેમ અંધારા ની રાહ જોવી પડે એમ
બેટમેન ને બહાર કાઢવા ગોથમ શેહર ઉપર ગુનાહો નો અંધકાર ફેલાવો પડે
અને બેન અમજ કરે છે

તો કેટવુમન કે જે ચાલક છે હોશિયાર છે ખતરનાક છે પણ એ કાયદા વગર ના સમાજ માં જીવ ની ઈચ્છા ધરાવે છે

એક બીજું પાત્ર છે બ્લેક નામ ના પોલીસ ઓફિસર નું(ઇન્સેપ્સ્ન વાળો)
એક રીતે ગોર્ડોન પછી એજ એક ઈમાનદાર કેવાય એવો “હોટ હેડ “છે
જેને અંદર થી વિશ્વાસ છે કે બેટમેન એક સારો માણસ છે અને ગોથમ ને એની જરૂરત છે
(ફિલ્મ ના અંત માં અનુ આખું નામ બહાર આવે છે “રોબીન બ્લેક” ઘંટી બજી ક્યાં?)

ફિલ્મ માં બેન ના પાત્ર ને ખુબજ પાવરફૂલ દેખાડ્યું છે
એક એવો વિલેન કે જે નરક માજ જન્મેલો છે અને અંધકાર માજ ઉછરેલો છે
એટલેજ જયારે બેટમેન લડતી વખતે અધરું કરે ત્યારે એ કહે છે
“તને અમ લાગે છે કે એ અધરું તારું હથિયાર છે હું અમાંજ જન્મ્યો છુ,અંધકાર જ મારી દુનિયા છે”

સૌથી રોમાંચક હોય તો હાન્ઝ ઝીમીર નું સંગીત
જો આ ફીલ માંથી બેકગ્રાઉન્ડ મ્યુસિક્ જ કાઢી નાખ્યે તો તો આત્મા વગર ના શરીર જેવું લાગે
ખાસ કરી ને બેન નું થીમ રાઈસ(ભાત નહિ)

નોલન ના હરેક ફિલ્મ માં વિશાળતા હોય છે
આ ફિલ્મ ના એક દ્રશ્ય માટે એણે ૧૫૦૦ લોકો ને ભેગા કાર્ય હતા
૪ મહિના ની મેહનત પછી એ દ્રશ્ય ફિલ્માંણું અને કોઈ પણ સ્પેશ્યલ ઇફેક્ટ વગર
અને હરેક જગ્યા હરેક સબ્દો કૈક કેહતા હોય છે
હરેક ડાયલોગ જાણે રુંવાડા બેઠા કરીદે

ફિલ્મ નો અંત પ્રીડીક્તેબ્લ કહી શકો આવોજ છે પણ ટ્વિસ્ટ ઘણા છે
જયારે બેટમેન ની બધી તાકાત,બધો ગુસ્સો અને બધા ગેજેટો બેન ની સામે નાકામ રહે છે
જયારે એને પેલા કુવા ની અંદર ડર ની શક્તિ ખબર પડે છે
જયારે એના પોતાના એના થી દુર ચાલ્યા જાય
ત્યારે એ બધા થી ઉપર આવે છે કેમકે બેટમેન ની કોઈ સીમાઓ નથી

બેન અને જોકર નો એક તફાવત નોંધવા જેવો કે જોકર કહે છે કે
“તને શું લાગે છે હું ગોથમ ની આત્મા ની લડાઈ તારી સાથે મુક્કા બજી માંથી હારવાનું જોખમ લયસ્”
એની સામે બેન એ જોખમ લે છે કેમકે અને બેટમેન નો આત્મજ તોડવો હોય છે

ફિલ્મ ને રેટિંગ નહિ આપું કેમકે એ બિયોન્ડ રેટિંગ છે
પોણા ૩ કલાક નો રુંવાડા બેઠા કરી દેતો એક્સપીરીયન્સ અચૂક લેજો
અને વાત રહી બેટમેન ના ગુજરી જવાની તો હું કેહ્તોજ આવું છુ
લેજેન્ડ નેવેર એન્ડ
સિમ્બોલ નેવેર વેનીશ્ડ

ડ્રોપડ કેચ
બેટમેન પાછો વળે છે અને કેટ વુમન ને કહે છે અને જેવો પાછો વળે તો એ ગાયબ હોય
હમમ તો આવું ફિલ થતું હસે એમને

Advertisements

4 thoughts on “ડાર્ક નાઈટ રાઈસ-મારો પ્રતિભાવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s