કવિતા ના કટક ની,કટિંગ ચાય

આમ તો હું બહુ ઊંડું ના લખું,એમાં શું છે કે ઊંડાઈ માં પહોચવા જેટલું ગજું નથી મારા માં
એટલે હું સપાટી પરજ છબછબિયાં કરતો હોવ..
પણ અનો મતલબ એમ નથી કે હું ઊંડાઈ ને જાણતો નથી
ઘણા વખતો પેહલા મેં ફેસબુક માં એક નવા પ્રકાર ની કવિતા ની કડી મૂકી હતી
વાત એમ બની કે મેં સફારી મેગેઝીન માં સંસ્કૃત વિષે લેખ વાંચ્યો
એકજ અક્ષર પેહલા આવે આવી કવિતા હતી એમાં..
તો મને થયું ભાઈ લેટ અસ ટ્રાય
તો મેં પણ એક કડી બનાવીજ નાખી

સમી સાંજે સાજણ સમીપે શરમાતા સ્મિતે
પગરખા ના પગરવ વગર પગ પેશરો કરી
પાપણ ના પલકારે પ્રીત તણા પ્રેમ નો પ્રસ્વેદ પાડી
શબ્દો ના સમરાંગણ ના સુના સુકા શ્વાસો માં સમાવી લવ

થોડીક વાર પછી પાછી ભુરાટી ચડી કે બીજી લખી નાખી

હું હતો હમણાં હમરાઝ તારો હૈયા નો,
કડવાટ ભરી કતરાતી કામુકતા નું કાવ્ય બનાવતો

હા આ જરાક હટકે છે,પણ ના સમજાય આવું તો જરાય નથી…

Advertisements

11 thoughts on “કવિતા ના કટક ની,કટિંગ ચાય

 1. there was some day when I thought I can’t write down poem as I can’t write short yet meaningful;

  now I write poems (or it seems so…) just thinking, “who da freak is gonna write long stuffs ?”

 2. નીરવ ભાઈ..એમાં થયું એમ કે ઘણું ગોત્યું પણ પ્ ઉપર થી ના મળ્યું એટલે લખી નાખ્યું…
  અને વાત રહી ક્ષમાદાન ની..તો હું તો ખુશ છુ કે કોઈકે તો આંગળી ચીંધી..
  આગળ પણ જો મારી ભૂલ થતી હોય તો કેહજો
  મને ગમશે..

   • તમારી વાતનો મતલબ બદલાઇ જાય છે જોકે..પણ મજા આવે આવી નિર્દોષ ધમાલ કરવાની 🙂 કીપ ઈટ અપ.

   • વાત તો એકજ દિશા માં છે..પણ શબ્દો ના માયાજાળ ને લીધે અલગ અલગ મતલબ નીકળે છે…
    તમારા જેવા એક લેખક પાસે થી આવી સરી કમેન્ટ મળી એટલે મારો દિવસ સુધરી ગયો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s