બ્લોગ રીવ્યુ-માયનોર્થનલાઈટ

ઘણા લાંબા સમયે કઈક અહિયા લખું છુ,અને એ પણ કઈ નવીન નથી લખતો

થોડાક સમય થી હું મારા ઈંગ્લીશ બ્લોગ માં ધ્યાન ના દઈ શક્યો એટલે હવે મને લાગે છે કોઈ ને યાદ પણ નથી કે મારો બીજો બ્લોગ પણ છે..એક્ચ્યુલી એ મારો સૌથી પેહ્લો બ્લોગ છે..જેમાં મેં કૈક લખવાની ની સરુઆત કરી..સારું ખરાબ મને નથી ખબર એતો બિચારા સહન કરવા વાળા જાણે..પણ મને થયું કે મારા આ બ્લોગ માં ઘણા વાંચવા વાળા છે જેમને ઈંગ્લીશ માં લખેલું પણ વાંચવું ગમતું હશે..

તો અહિયાં મારી કેટલીક મનગમતી પોસ્ટ મુકું છુ પણ
..સ્પેલિંગ અને વ્યાકરણ ની મિસ્ટેક ખુબજ હશે તો ENTER AT YOUR OWN RISK 😉

મારી સૌથી છેલી પોસ્ટ તમને લઈ જશે રોમનકાળ માં..યુ નો..ગ્લેડીએટર અને ટ્રોય ઈ.ટી.સી,      એચરોન એક નદી છે જે ગ્રીક દંતકથા મુજબ મરેલા લોકો અને જીવતા લોકો ને અલગ પડે છે.

http://mynorthenlights.blogspot.in/2012/09/river-of-acheron.html

ભારતીય હોવા કરતા મને ગુજરાતી હોવા માં વધારે પ્રોઉંડ ફિલ થાય છે,મને હમેશા થી એમ જ લાગતું આવ્યું છે કે બીજા લોકો અપડા ગુજરાતીઓ ને હેરાન કરે છે,પણ જામનગર માં આવ્યા પછી મને એવા ઘણા બધા અનુભવ થયા જયારે મને એમ થયું કે ના આમાં ગુજરાતી નોજ વાંક છે.તો આ વાંચી ને તમને એમ થતું હોય કે મારી વાત માં કઈ તથ્ય નથી તો જાણી લ્યો કે તાળી એક હાથે નથી વાગતી.

http://mynorthenlights.blogspot.in/2012/09/is-it-guilty-of-being-non-gujarati.html

 

સાચો પ્રેમ તો જિંદગી માં એક જ વાર થાય છે પણ સાચો પ્રેમ થાય ગયા નો વેહમ ઘણી વાર થાય છે.અને આવા ક્ષણિક આવેગો જેના પ્રત્યે થાય અને કૃશ કેહવાય..તો મારો આ પત્ર છે મારા એક્સ કૃશ ને..જો જો દિલ થી લખેલો છે કે એક દિવસ તો એ વાંચશે..પણ એ ના વાંચે તો કઈ નહિ તમે જરૂર વાંચજો..તમને પણ તમારા કૃશ યાદ આવી જશે

http://mynorthenlights.blogspot.in/2012/08/letter-to-my-ex-crush.html

 

એક ફેમસ ડાયલોગ છે અપોલો ૧૩ નો..હ્યુસ્ટન વી હેવ  અ સીચ્યુવેશન હિઅર …તો અહિયાં પણ એક એવીજ ખરાબ પરીસ્થિતિ ની વાત કરી છે જે વાંચી ને તમને કોઈ પણ મુવી યાદ આવી જશે જેમ કે બ્લેક હોક ડાઉન,સ્વેટ વગેરે..મેં બસ કોસિસ કરી છે બને એટલી વાસ્તવિક બનાંવાની કેમકે..ઇટ્સ બેસ્ડ ઓન રીઅલ લાઈફ ઇવેન્ટ

http://mynorthenlights.blogspot.in/2012/03/weve-got-situation-here.html

મેં જયારે લોસ્ટ સિમ્બોલ વાંચી ત્યારે મેં આ લખેલું,સ્વર્ગ ની મનોહર કલ્પનાઓ અને નરક ની ભયાનક યાતનાઓ ની વાતો આપણે સાંભળી છે પણ કોઈએ એમ નથી વિચાર્યું કે ભગવાન કોઈને જાતે મારવા નથી જતા કે એમને સજા નથી દેતા..એ ખાલી એમની ભૂલો પ્રત્યે એમનું ધ્યાન દોરે છે..પસ્તાવો જીવતા નરક સમાન છે..આવીજ કૈક નરક ની વાતો આમાં છે..સો વિલ યુ કાઈન્ડલી ગો ટુ હેલ

http://mynorthenlights.blogspot.in/2011/12/laus-deo.html

પ્રેમ વિષે લખવા માટે પ્રેમ માં હોવું જરીરી નથી હોતું..આવું કેવા વાળા જ કોઈક ના પ્રેમ માં હોય છે..એ સમય મારી માટે નવીન જ હતો..કેમકે ત્યારેની લખેલી હરેક ચીજ માં કોઈક ની મેહેક આવતી..વેલ પછી મને ખબર પડી કે વધારે પડતી મહેક પણ સ્વાસ્થ્ય માટે હાની કારક છે..આ પોસ્ટ માં મારી જેવા એના બીજા ઘણા લોકો જે દિલ ની વાત દિલ માજ ધરબી રાખે છે એની માટે છે…તો હું તને મારા દિલ ની વાત કરીશ પણ ત્યારેજ વ્હ્યાલ યુ સ્લીપિંગ …<3

http://mynorthenlights.blogspot.in/2010/08/while-you-are-sleeping.html

અને આખરે મને ગમતી પોસ્ટ..આ એક આવો સમય હતો જયારે મને જય વસાવડા ના રોમાન્ટિક લેખો ગમવા લાગ્યા હતા..એનરીક ના ગીત સમજાવા લાગ્યા હતા અને ઢીશુમ ઢીશુમ ને બદલે લવ સ્ટોરી જોવી ગમવા માંડેલી..હા મને ઈ તાવ જાજા દિવસ રહેલો…જો તમે ચીલા ચાલુ લવ સ્ટોરી થી કંટાળી ગયેલા હો તો વાંચો દુનિયા ની અલ્ટીમેટ અને ફોરએવર લવ સ્ટોરી આમાં

http://mynorthenlights.blogspot.in/2010/03/love-unpredictable.html

 

હમણાં દિવાળી ના ચાઈનીઝ ફટકડા ઓ ને લીધે મગજ બેર મારી ગયું છે તો હવે જયારે એ કામ કરતુ થશે ત્યારે હું નવી પોસ્ટ મુકીસ…ત્યાં સુધી ફરી ફરી ને અહિયાં ભૂલા પડી જવું

 

Advertisements

One thought on “બ્લોગ રીવ્યુ-માયનોર્થનલાઈટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s