અ ડીકોયડ કેમોફ્લાજ-ફેસબુક

તમારી પાસે કોઈ બીજો ઓપ્સન નથી આ સ્વીકારવા સિવાય..તમે દેશ ને મદદ પણ કરસો અને ખુદ ની પણ એક વિચિત્ર હાસ્ય હતું એના ચેહરા પર..
મારા ગુસ્સા નો પારો છટકવાની જ હતો મેં ટેબલ પર મુઠ્ઠી પછાડતા કીધું “ના એ શક્યજ નથી..આ મારા ઇથીક્સ વિરૂદ્ધ ની વાત છે..”
તેમનો એક મારી નજીક આવ્યો અને ધીરેક થી પણ કડક આવે બોલ્યો “તમને ખબર છે તમે અમારી સાથે નકારત્મક વલણ રાખસો તો ૧૨ કલાક ની અંદર તમારી વેબસાઈટ બંધ થાય જશે,તમારી પ્રોપર્ટી અને સ્વીસબેંક ના તમારા ખાતામાં જેટલી રકમ છે તે પણ..સીધી રીતે કહું તો તમે એનીમી ઓફ ધી સ્ટેટ બની જાસો..”
“આ તો એકદમ ખોટી વાત છે..હું અમેરિકા નો નાગરિક છુ..મારા પણ કૈક અધિકારો છે..તમે મને આવી રીતે ધમકાવી ના શકો..મેં અંદર થી મુન્જાવતા પણ ટટ્ટાર થાયને કીધું
ધમકી..આ તો ખુબજ નાનો શબ્દ છે..અમે તો સીધા એક્સન લેવા માજ માનીએ છીએ..
તમે નથી સમજતા..એ વેબસાઈટ મારી આખા જિંદગી ની મેહનત છે,અને રીટાયર્ડમેન્ટ ની જમા પુંજી..અને મેં એ લોક ના એન્ટરટેઈનમેન્ટ માટે બનાવી છે..કઈક તો બીજો રસ્તો હસેજ..અને આખરે હું એની જાળ માં આવીજ ગયો..
અમે ક્યાં ના પાડીએ છીએ..અમે તો ખાલી તેના ભાગીદાર બનવા માંગીએ છીએ..નફો તમારો ખોટ અમારી..વિચાર કરો જયારે અમેરિકન ડીફેન્સ ના સૌથી હોશિયાર લોકો દ્વારા બનાવેલા સોફ્ટવેર તમે એમાં ઉપયોગ કરસો તો તમને કેટલો ફાયદો થશે..અમે તો બસ ઓબ્સર્વર તરીકે છીએ..
તમને ખ્યાલ છે..એના દ્વારા તમે કેટલા નિયમો નો ભંગ કરી શકો છો..તમે અમેરિકાના લગભગ હરેક નાગરિક પર નજર રાખી શકો છો,એ લોકો ને ખબર પડ્યા વગર..મેં આ વેબસાઈટ આ પર્પસ માટે નતી બનાવી..
ખાલી અમેરિકા નહિ..પર આખા વિશ્વ ના હરેક ઉપર..ખાસ કરીને આજ ની પેઢી ઉપર..

FB EYE

FB EYE

પણ તમારી પાસે એટલા સેટેલાઈટ છે..એટલા બધા સરકારી નેટવર્ક્સ છે..ઇન્ટેલ છે..તો આવી સામાન્ય વેબસાઈટ જ શા માટે..ગુગલ પાસે જાવ..માઈક્રોસોફ્ટ,એપ્પલ એટલી જાઈન્ટ ઓર્ગેનાઈઝેશન ને મૂકી ને મારી પાસેજ કેમ..
તમે જ્યાર થી વેબસાઈટ સરું કરી છે ત્યાર થી એ યુવા વર્ગ ને આકર્ષી રહી છે..લોકો હવે એક બીજા ના સંપર્ક માં રહે છે..પણ તમે એ પણ ના ભૂલો કે દુનિયાના લગભગ ૭૦% આતંકવાદીઓ પણ એમાં સામેલ છે..આ જુવો..એ લોકો આખી દુનિયાની સામે કોડ માં વાત કરે છે..ફોટાઓ અને ફાઈલો રાખે છે અને કોઈને શક પણ નથી જતો..તમે સમજી  શકો છો કે આ નેશનલ સિક્યોરિટી ની બાબત છે..૯/૧૧ પછી અમે કોઈ પણ બેદરકારી રાખવા નથી માંગતા..
ઓક હું સમજી શકું છુ તો તમારો શું પ્લાન છે.?
જુવો લોકો તમારી વેબસાઈટ સુધી પહોચવા ઈંટરનેટ ની મદદ લે છે..એના દ્વારા અમને એમની એકઝેટ પોઝીશન નથી ખબર પડતી..પણ આજનો યુવાવર્ગ મોબાઈલ નો ઉપયોગ કરે છે..અમે ઈચ્છીએ છીએ કે તમે અમારો બનાવેલો મોબીલે સોફ્ટવેર લોન્ચ કરો જેના દ્વારા એ લોકો જડપી અને સેહ્લી રીતે એક બીજાના સંપર્ક માં આવી સકે..
એવો સોફ્ટવેર તો ઓલરેડી છે તો નવીન શું છે..?
લોકો જયારે કોઈ જગ્યા જશે અને તમારી વેબસાઈટ નો સોફ્ટવેર યુસ કરશે ત્યારે અમને તેની એકઝેટ પોઝીશન ખબર પડશે..અને તેના કેમેરા દ્વારા એનો અસલી ચેહરો પણ..
ઠીક છે..પણ આવતીકાલે આ વસ્તુ નો મિસયુંસ પણ થાય સકે છે..
ઈંટરનેટ ના મિસયુઝ ને રોકવા માટે અમે કઈ પણ હદે જઈ શકીએ છીએ…અને અમારી પાસે એમની બધીજ ડીટેલ હશે..તે લોકો શું ખાય છે,ક્યાં જાય છે..શું કરે છે..કેવા પ્રકાર ની પ્રવૃત્તિ ઓ માં જોડાયેલા છે..એક રીતે કહો તો એક આવો ડેટાબેસ જે આગાહી પણ કરી શકે અને વોર્નિંગ પણ આપી શકે
તેણે પોતાનું માથું નીચે ઢાળ્યું અને એક નિસાસો નાખ્યો,”કોને ખબર હતી કે સોસિયલ નેટવર્ક ની એક સાઈટ જેમાં તેઓ પોતાની ખુસી ની પળો માણવા આવે છે એજ તેના પર સતત નજર રાખે છે.”
મિસ્ટર ઝુકરબર્ગ તમે આ દેશ માટે ખુબજ મહત્વ નો ભાગ ભજવી રહ્યા છો,તમારા આ નિર્ણય થી અમેરિકા ફરીવાર શાંત જીવે જીવી શકશે.એમ કહી તેમણે મારા ખભે હાથ મુક્યો,કોરોડો લોકો નો ભરોસો પણ એજ ખંભે હતો.ના કૈક તો કરવુજ જોયે..લોકો ને ખબર તો પડ્વીજ જોયે પણ એમ કરતા લોકો નો વિશ્વાસ ઉડી જશે..અને લોકો મારી વેબસાઈટ યુઝ કરતા બંધ થશે..કોને ખબર હતી કે ફેસબુક એક દિવસ ક્રિમીનલ ડેટાબેસ બની જશે..
હું સીધો ઓફિસે આવ્યો..આવતાની સાથે મને નવા લોગીન પેજ વિશે કેહવા માં આવ્યું..મેં તેમાં નજર કરી..દુનિયાનો નકશો હતો અને એમાં સૌથી વદારે જ્યાં ફેસબુક નો ઉપયોગ થાય છે એવી જગ્યા એ ટપકા હતા..મેં એક નજર ફેરવી અને અચાનક મને વિચાર આવ્યો..મેં ફાટફાટ તેમાં થોડાક ફેરફાર કાર્ય કે જે ખ્યાલ પણ ના આવે..
અને તેને ઓનલાઈન મૂકી દીધી..ક્યરેક કોઈક એનો ભેધ ખોલશે અને બધાને ખબર પડશે એવી આશા સાથે
facebook_spy

Advertisements

2 thoughts on “અ ડીકોયડ કેમોફ્લાજ-ફેસબુક

 1. ~>F.B.(EYE) એ હવે જે કરવું હોય એ કરી શકે…. આપણે તો ગઈ કાલે જ અકાઉન્ટ બંધ કરી દીધું 😀

  ~>Nice flow, liked it 🙂

  ~>(BTW there has been written something like this in “data usage policy” of F.B.,
  “Responding to legal requests and preventing harm :
  We may access, preserve and share your information in response to a legal request (like a search warrant, court order or subpoena) if we have a good faith belief that the law requires us to do so.”)

  • ફેસબુક નો કદાચ દુરુપયોગ પણ થતો જ હશે..અને જે રીતના એ જીપીએસ સાથે જોડાયેલું છે..કોઈ પણ કરી શકે છે..બેટ મેન ધી ડાર્ક નાઈટ રાઈસ નો ડાયલોગ છે..વન મેન્સ ટુલ ઇસ અનોધર મેન્સ વેપન…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s