ટીટ બીટ્સ ઓફ અપડેટ્સ 1

અપડેટ્સ…એટલે કે તમે જે કઈક પણ નવાજુનું કર્યું હોય એના લેખાજોખા
ગુજરાતી બ્લોગ જગત માં ઘણા મિત્રો પોતાની રીતે એમની અપડેટ લખે છે તો મને થયું કે ચાલો હું પણ એમાં જંપલાવું
મેં છેલ્લા થોડાક સમય માં જેટલા પણ મુવી જોયા અને જે કઈ પણ બુક વાંચી એના વિષે લખવા બેસું તો ઘણું બધું લખવું પડે પણ કેહવાય છેને કે એક ચિત્ર હજાર શબ્દો ની ગરજ સારે છે..તો લ્યો આ ફોટો…

હું મારા બ્લોગ ની પોસ્ટ માં જાજી મેહનત કરું એવો નથી..મારી બદલે તમે નીરવ ભાઈ નો  બ્લોગ જુવો(નીરવ સેય્સ) તો એમની મેહનત દેખાય આવે..પણ આ પોસ્ટ માટે મારે થથરતાં શિયાળા માં પરેસેવો પડ્યા જેવી મેહનત કરવી પડેલી..એક એક ફોટો ડાઉનલોડ કરવાનો અને પછી પિકાસા માં જય એની કોલેજ બનવાની…

આ બધા મુવીસ અને બુકો એક વાર વાંચવા જેવી કે જોવા જેવી તો ખરીજ…અને બીજી ઘણી બુકો અને મુવી બાકી રહી ગય છે એ હવે પછી વાત..

ઢગલા નંબર ૧

ઢગલા નંબર ૨

કિલો પસ્તી

Advertisements

11 thoughts on “ટીટ બીટ્સ ઓફ અપડેટ્સ 1

  1. અહિયાં એક પેજ સ્કેન કરાવાના ૧૦ રૂપિયા લઈ છે…એટલા માં તો કેનન વાળા ઘરે આખું સ્કેનર મૂકી જાય….રવિવારી માં તપાસ કરો મળી રેહશે…

  2. બધા જ જબરદસ્ત મુવીઝ . . . . મોટાભાગે બધા જ પાસે પડ્યા છે . . . પણ , જોઈએ વહેલા તે પહેલાના ધોરણે કયું મુવી ક્યારે આવે છે 😉 . . .

    અને , હાં પુસ્તકોમાં કરણઘેલો અને The diary of a young girl { Movie link = http://www.imdb.com/title/tt0052738/?ref_=fn_al_tt_3 } બાકી છે , અને આ Frederick Forsyth વાળું કયું પુસ્તક છે ? થોડીક જાણકારી આપજે ને .

  3. Reblogged this on ab rock and commented:
    pinakin bhai આમાંથી કેટલીક મુવી જોયેલી છે ને કેટલીક જોવાની બાકી છે હું બૂક તો ઓછી વાંચેલી છે પણ સરસ લાયગો તમારો બ્લોગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s