સિક્કા ની ત્રીજી બાજુ :હોનટેડ સેન્ટા

કડકડતી ઠંડી માં જયારે કોઈ પણ બહાર નીકળવા ની હિમ્મત ના દાખવી શકતું હોય ત્યારે અમદાવાદ ની એક બહુમાળી બિલ્ડીંગ ના છેલ્લા મળે એક તાપણુ જલતું હોય એવું લાગે છે,એ બિલ્ડીંગ માં કામ ચાલુ છે પણ એટલી રાતે ત્યાં કોણ હોય સકે?પણ એટલી ઠંડી માં આવો સવાલ પોતાના ઘર માં ધાબળા ઓઢી સુય્ગયેલા લોકો ને ક્યાં થી આવે.
પણ એ છત પર એક બીજાને ચીપકી ને  બાળકો એ તાપ થી હાથ સેકી રહ્યા છે..અને  એ ભડભડ બળતા લાકડા ની પર બે આંખો ને જોયને ધ્રુજી રહ્યા છે.ત્યાં એ આકૃતિ આગ પાછળ થી બહાર આવી,અને લાલ રંગ ના કપડા પેહર્યા છે અને મો ઉપર સફેદ દાઢી છે જે નીચે જુકેલી છે અને અન થી એના ચળકતા દાત અને હોઠ પર નો ચીરો સાફ દેખાય આવે છે.એ બાળકો સામાન્ય નથી અને એ નકલી દાઢી વાળાનો ઉદેશ્ય પણ નહિ.Xmas--Sup

બાજુ માં થાંબલા પાસે એક વ્યક્તિ બાંધેલો પડ્યો છે.એ તેની પાસે જાય છે અને એને ઉઠાડે છે..વેકી વેકી માય ચાઈલ્ડ એમ કહી એક થપ્પડ મારે છે.
પેલો એક જટકા માં ઉઠે છે એની આંખો માં પેલા તાપ માં તપતા અંગારા જેવી ચમક છે.તે નજર ફેરવી ને પેલા મંદબુદ્ધિ ના બાળકો સામે જોવે છે અને પછી કરડાકી થી પેલા દાઢી વાળા સામે.આ લડાઈ અપડે બંને વચ્ચે છે આ લોકો ની નથી..આ લોકો ને જવાદે અને…
ના ના ના આ લડાઈ તારી ને મારી છેજ નહિ..તુજ હાથે કરી ને વચ્ચે પડ્યો છે અને જયારે બે ખુંટીયા બધે ત્યારે જે હડફેટે આવે તેને લેતા જાય છે.
મારી અને બીજા ની લડાઈ માં તું વચ્ચે પડ્યો અને કોલેટરલ ડેમેજ આ બાળકો બનશે..

હવે શુસ ઓક અને તેને કેમેરો લીધો અને પોતાની તરફ કર્યો
“મારા વાહલા ભાયું અને બેનડીયું આજે રાત ના 12 વાગે ક્રિસમસ આવશે અને ઘણા બધા ઉપહાર લાવશે તો મને થયું હું પણ મારી જાત ને કૈક ગીફ્ટ આપું તો જુવો આ બાળકો ને…આહાહા કેવા વાહલા બાળકો છે કોને તેના માટે પ્રેમ ના જાગે અને આ બાળકો માટે તો દયા પણ આવે..તો હિયર ઈઝ ધ કેચ પેલા મેં ખાલી તમારી પાસે એક સી.એમ માંગ્યો હતો પણ તમે ના આપ્યો।.અને ખાસ કરી ને આને લીધે એમ કહી પેલા બાંધેલા વ્યક્તિ તરફ ફેરવે છે..તાળીયો ના ગડગડાટ સાથે સ્વાગત કરો તમારા હીરો નો..એક હીરો હુહ…આઈ હેટ હીરોસ અને ત્રાડ નાખી…
તો આજે તમે જોશો કે જેને તમે હીરો માનો છો એ કેટલા સ્વાર્થી હોય છે.એક તરફ આ માસુમ બાળકો છે જેમને હું રાત ના બાર વાગે ક્રિસમસ ની ગીફ્ટ દેવાનો છું,હું અમને ખુદ જીસસ પાસે મોકલવાનો છું કે પછી તમારો આ સો કોલ્ડ હીરો સાન્ટા બની અને બચાવશે અફકોર્સ પોતાનો જીવ આપી ને.

ધીરેક થી પોતાના વાળ ઠીક કરી એ છોકરાઓ તરફ વાલે છે,આજે હું તમને સાન્ટા સાથે જરૂર મલાવીસ,ત્યાં બેઠેલો એક છોકરો  ધ્રુજતો  ધ્રુજતો  બોલ્યો સુ તમે અમને મારી નાખ્સો? વેલ મને ગમશે તો નહી પણ સુ કરું.. એટલું સાંભળી પેલો રડવા માંડ્યો।..જોકર એની પાસે જાય છે અને કહે છે હું તમને નહિ મારું।..હું ત્યારેજ મારું છું જયારે એમાં કૈક ફની હોય..તમને મારવા માં સુ ફની હોય શકે ભલા..

જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધી વે
સાન્ટા વિલ કમ એટ મીડનાઈટ એન્ડ ગીવ્સ યુ એ કીસ્સ ઓફ ડેથ યેય
પોતાના કર્કશ અવાજ માં ગાતો ગાતો એ એકલો ડાન્સ કરે છે.

હું તને જીવતો નહિ મુકું,અત્યાર સુધી મેં તને ખાલી પગલજ ગણેલો,આવો પાગલ કે જેને મારી જેમ રાજકારણી ઓ થી નફરત છે પણ તું તો રાક્ષસ છે.આજે તારી વાર્તા નો અંત અહીયાજ આવશે આજે..
બસ્સ્સ્સ એકડે મીંડે દસ અને સ્કુલ ની આવી બસ બસ
હું કોઈના થી નફરત નથી કરતો,જ્યાં સુધી મારો ચેહરો તારી જેવો હતો..તને ખબર છે મને આ ચીરા ક્યાંથી મળ્યા હુહ
હું જયારે અનાથ હતો ત્યારે એક પાદરી મને ચર્ચ માં લય આવેલો,અને મને ખાવાનું આપ્યું,રેહવા આપ્યું અને મને બાઈબલ નું જ્ઞાન આપ્યું પણ એક દિવસ રાત ના મને ખબર પડી કે એને બાળકો પર્ત્યે એટલો પ્રેમ કેમ છે.મેં એને બાળકો સાથે એવું કરતા જોયું જેવું કોઈ જાનવર સાથે પણ ના કરે,પોતાની હવાસ મીટાવવા બાળકો નો ઉપયોગ કરતો હતો એ,હું બાજુ માં પડેલા કેન્ડલ સ્ટેન્ડ ને લય ને અણી પાચલ ગયો અને જોર થી એને માર્યું પણ એ મજબુત હતો અને હું બાળક,અને મને પકડતી ને માર્યો।.મેં કીધું હું રડું નાખીસ અને બધાને બોલાવીસ,હું જો મારું મોઢું ખોલીસ તો બધા તને મારી નાખશે,તો અને કીધું એમ તો હવે તું જયારે પણ મોઢું ખોલીસ તું મને યાદ ક્રીસ।.અને પોતાનો દાઢી કરવાનો અસ્ત્રો  લીધો અને..આ જોય છે ને બંને બાજુ.હું ત્યાં થી ભાગ્યો અને એનું બારણું બહાર થી બંધ કરી દીધું..મેં અન પડદા માં આગ લગાડી દીધી તે દિવસે પણ ક્રિસમસ હતો પણ હું ભૂલી ગયો કે એ આગ આખા ચર્ચ માં લાગી અને બધા બાળકો એમાં ફસાણા ત્યારે કોઈ સેન્ટા એને બચાવવા નહતું આવ્યું..આ દુનિયા માં કોઈ પણ સજ્જન નથી.અત્યારે જયારે તને બધા હીરો ગણતા હતા ને જો અહિયાં, અને પોતાનું લેપટોપ કાઢ્યું અને ટ્વિટર ખોલ્યું એમાં હજારો લોકો ના અભિપ્રાયો  હતા જે #kill the hero #save children hang the hero માં હતા…બધી ન્યૂસ ચેનલ પણ એજ કેહતી હતી Santa Claus and Joker

બાંધેલા વ્યક્તિ એ નીચે જોયું,હું ક્યારેય મારી જાત ને હીરો નથી માનતો
ફૂસ્સ્સ લાયર, પણ જો મારા મારવા થી આ જીવી સકતા હોય તો મને કબુલ છે
વાહ વી હેવ અ વિનેર તો તું કેવી રીતે મારવા માંન્ગીસ
હું અહિયાં થી નીચે કુદકો મારીસ નીચે..

જોકેરે એને દીવાલે થી છોડ્યો અને અગાસી ના છેડે લય ગયો..રેડી વેન યુ આર
અણે જોકર સામે જોયું અને પછી બાળકો સામે અને અચાનક એની આંખ ફાટી ગય એ આગ થી દુર રહો અને બચાવ
હા હા આ બહુ જુનો પેતરો
એમ તો આ કેમ રેહશે અને એને જોર થી સીટી મારી અને જેવો જોકર ફર્યો અને પોતાના બાંધેલા હાથ એના ગાળા માં નાખી દીધા અને બોલ્યો મેરી ક્રિસમસ હું મારીસ તો તને પણ લેતો જયસ અને એ જોકર ને ખેચતો ખેચતો પાળી સુધી ગયો..ત્યાં જોકરે એક ચાકુ કાઢી ને એના દિલ પર માર્યું
પણ મારતા પેલા તને હું છેલી વાર કૈક ગીફ્ટ તો આપી દાવ એમ કહી જોકરે અને દક્કો માર્યો અને બંને નીચે પાડવા માંડ્યા,પેલો બોલ્યો સી યુ ઈન હેલ નો યુ વોન્ટ
અને બંને જોર થી કકરી ના ઢગલા ઉપર પડ્યા
થોડી વાર પછી જગ્યા પોલીસ અને એમ્બ્યુલન્સ ના સાયરન થી ગાજતી હતી.
બધે ન્યૂસ માં આવી ગયું હતું કે જોકેર અને પેલો અજ્ઞાત હેરો બંને મારી ગયા છે અને તેમની ઉપર આગ લાગેલી હોવાથી હજી એમની બોડી હાથ નથી લાગી..

25 નવેમ્બર લાલ દરવાજા પાસે નું ચર્ચ અમદવાદ
એક વયોવૃદ્ધ વ્યક્તિ લંગડાતો ચર્ચ પાસે આવ્યો,અને ધાબળો ઓઢેલો હતો અને કેટલાય દિવસ થી દાઢી બાલ  નહતા કરાવેલા ત્યારે એક નાનકડો છોકરો એમની પાસે આવ્યો એન હાથ માં કૈક ખાવાનું હતું તે અને પેલા વૃદ્ધ ને આપ્યું ને કહ્યું કે મેરી ક્રિસમસ
પેલા વૃદ્ધે પોતાના ખિસ્સા માંથી કૈક કાઢ્યું અને પેલા ને આપ્યું ને ચાલવા માંડ્યો..
પેલા છોકરા એ જોયું તો એ એક પત્તું હતું પાચલ ફેરવ્યું તો જ્યાં કૈક લખેલું હતું અને જોકર નું ચિત્ર હતું
નીચે હતું
#jokerlives

joker

Advertisements

2 thoughts on “સિક્કા ની ત્રીજી બાજુ :હોનટેડ સેન્ટા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s