ડીજીટલ ડા વિન્સી

5bf0e4c96c21519f6f672332cafc8acd-d4oh49q a_place_called_home_by_jonasdero-d5ff1qwcastle_ruins_by_jenovah_art-d30qsqsforsaken_by_jonasdero-d4dp2jqnew_york_ruins_by_jonasdero-d35covgnalani_by_jonasdero-d508vxqocean_city_by_jenovah_art-d33zqczurban_jungle_by_jonasdero-d36w8ncoldskool_by_jonasdero-d5ewhkw

  chromatism_by_jenovah_art-d2un9p6 d26cf22a3457e0f4385ccd90e7442f1c-d526l29 dubai_ruins_2_by_jonasdero-d51isgx     oak__s_crossing_by_jonasdero-d41rd6c   payoff_by_jenovah_art-d3jr4ct relative_security_by_jonasdero-d3ax15q ridgeway_by_jonasdero-d30jrfv rooftop_stroll_by_jonasdero-d521h1e rubbletown_falls_by_jonasdero-d35gjcf sanctuary_by_jenovah_art-d24azgb sanctum_by_jenovah_art-d38ndrf shanghai_ruins_by_jonasdero-d2ktuf8 singapore_ruins_by_jonasdero-d53xj4h stonehold_by_jonasdero-d5ev850 summer_time_by_jenovah_art-d3kk7i1 taipei_ruins_by_jenovah_art-d31tl80 temple_lagoon_by_jenovah_art-d3n0q0j temple_ruins_by_jonasdero-d5ej8nc The_Celestials_by_Jenovah_Art The_Great_Tree_by_Jenovah_Art the_house_of_spikes_by_jonasdero-d524cz4 the_spire_fields_by_jenovah_art-d30z6bc tokyo_ruins_by_jonasdero-d5f8m66  winter_dawn_by_jonasdero-d5er6n3dubai_ruins_by_jonasdero-d1x0g24

                                                                                                                                                                                                                                                                                                  picture by  jonas de ro

link : http://www.jonasdero.be/choose.html

http://jonasdero.deviantart.com/

આ ચિત્રો ને જોયને બસ એકજ વિચાર આવે, મને જે વિચાર આવે એ આ કચકડા માં ઢાળે

મેં પણ ચિત્રો દોરવાની કોશીસ કરેલી, મને થયું મને કદાચ વારસા માં મળ્યું હશે પણ જયારે મોર દોર્યો તો ટીચરે કીધું ભાઈ જે ચિત્ર દોરો એની નીચે એનું નામ પણ લાખો,ત્યાર થી ચિત્રો દોરવાનું કેન્સલ

આ કળા મારા પપ્પા માં હતી અને હવે મારા ભાઈ માં છે, પણ મારા પપ્પા નો લખવા નો વરસો મેજ લીધો છે

કાલે ૨ જી ફેબ્રુઆરી હતી, પપ્પા ને ગયા ના ૪ વર્ષ થાય ગયા પણ એ  હજી એમના ચિત્રો માં અને લેખો માં કૈક ને કૈક શીખવતા રહે છે.

એ જાણે અમારા ઘરના વીકીપીડીયા હતા અને એમના જ્ઞાન નો લાભ આખું ગામ લેતું મારા સિવાય.

કેમકે મને હતું કે જયારે હું થોડો મેચ્યોર થાય જયસ ત્યારે એમની પાસે થી સીખી લય્સ.

કોઈક ની કળા ની કદર કરતા અમને જ શીખવ્યું છે.

એક દિવસ હું પણ કદાચ એમના જેવું લખી સકીસ એવી આશા છે

પણ ત્યારે મારા મોટો માં મોટા ક્રીટીક અને પ્રસંશક નહિ હોય..

Advertisements

6 thoughts on “ડીજીટલ ડા વિન્સી

  1. મારું પણ પપ્પા સાથે નું કનેક્શન આ પ્રકારનું જ હતું ,મેં મારી ઘણી પોસ્ટ્સ માં છુટું છવાયું એમના વિષે લખ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s